Monday, 18 May 2020

વર્ચ્યુઅલ ક્લાસરૂમ અંતર્ગત અઘાર ક્લસ્ટરના TECH-SAVVY ૧૫ શિક્ષકોની યાદી


ઉપરોક્ત લિસ્ટ પ્રમાણે ના શિક્ષકોએ અઘાર CRC ના તમામ શિક્ષકો પૈકી વર્ચ્યુઅલ ક્લાસરૂમ અંતર્ગત કામ કરવાની તૈયારી બતાવી છે તે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન..

- નિલેશ શ્રીમાળી

Monday, 10 September 2018

SVAMI VIVEKANAND'S SPEECH IN CHICAGO, SEPTEMBER 11,1893..

स्वामी विवेकानन्द का विश्व धर्म सम्मेलन, शिकागो में दिया गया भाषण
Author : स्वामी विवेकानंद
स्वामी विवेकानंद ने 11 सितंबर 1893 को शिकागो (अमेरिका) में हुए विश्व धर्म सम्मेलन में एक बेहद चर्चित भाषण दिया था। विवेकानंद का जब भी जि़क्र आता है उनके इस भाषण की चर्चा जरूर होती है। पढ़ें विवेकानंद का यह भाषण...




अमेरिका के बहनो और भाइयो,

आपके इस स्नेहपूर्ण और जोरदार स्वागत से मेरा हृदय अपार हर्ष से भर गया है। मैं आपको दुनिया की सबसे प्राचीन संत परंपरा की तरफ से धन्यवाद देता हूं। मैं आपको सभी धर्मों की जननी की तरफ से धन्यवाद देता हूं और सभी जाति, संप्रदाय के लाखों, करोड़ों हिन्दुओं की तरफ से आपका आभार व्यक्त करता हूं। मेरा धन्यवाद कुछ उन वक्ताओं को भी जिन्होंने इस मंच से यह कहा कि दुनिया में सहनशीलता का विचार सुदूर पूरब के देशों से फैला है। मुझे गर्व है कि मैं एक ऐसे धर्म से हूं, जिसने दुनिया को सहनशीलता और सार्वभौमिक स्वीकृति का पाठ पढ़ाया है। हम सिर्फ सार्वभौमिक सहनशीलता में ही विश्वास नहीं रखते, बल्कि हम विश्व के सभी धर्मों को सत्य के रूप में स्वीकार करते हैं।
मुझे गर्व है कि मैं एक ऐसे देश से हूं, जिसने इस धरती के सभी देशों और धर्मों के परेशान और सताए गए लोगों को शरण दी है। मुझे यह बताते हुए गर्व हो रहा है कि हमने अपने हृदय में उन इस्त्राइलियों की पवित्र स्मृतियां संजोकर रखी हैं, जिनके धर्म स्थलों को रोमन हमलावरों ने तोड़-तोड़कर खंडहर बना दिया था। और तब उन्होंने दक्षिण भारत में शरण ली थी। मुझे इस बात का गर्व है कि मैं एक ऐसे धर्म से हूं, जिसने महान पारसी धर्म के लोगों को शरण दी और अभी भी उन्हें पाल-पोस रहा है। भाइयो, मैं आपको एक श्लोक की कुछ पंक्तियां सुनाना चाहूंगा जिसे मैंने बचपन से स्मरण किया और दोहराया है और जो रोज करोड़ों लोगों द्वारा हर दिन दोहराया जाता है: जिस तरह अलग-अलग स्त्रोतों से निकली विभिन्न नदियां अंत में समुद में जाकर मिलती हैं, उसी तरह मनुष्य अपनी इच्छा के अनुरूप अलग-अलग मार्ग चुनता है। वे देखने में भले ही सीधे या टेढ़े-मेढ़े लगें, पर सभी भगवान तक ही जाते हैं।वर्तमान सम्मेलन जोकि आज तक की सबसे पवित्र सभाओं में से है, गीता में बताए गए इस सिद्धांत का प्रमाण है: जो भी मुझ तक आता है, चाहे वह कैसा भी हो, मैं उस तक पहुंचता हूं। लोग चाहे कोई भी रास्ता चुनें, आखिर में मुझ तक ही पहुंचते हैं।
सांप्रदायिकताएं, कट्टरताएं और इसके भयानक वंशज हठधमिर्ता लंबे समय से पृथ्वी को अपने शिकंजों में जकड़े हुए हैं। इन्होंने पृथ्वी को हिंसा से भर दिया है। कितनी बार ही यह धरती खून से लाल हुई है। कितनी ही सभ्यताओं का विनाश हुआ है और न जाने कितने देश नष्ट हुए हैं।
अगर ये भयानक राक्षस नहीं होते तो आज मानव समाज कहीं ज्यादा उन्नत होता, लेकिन अब उनका समय पूरा हो चुका है। मुझे पूरी उम्मीद है कि आज इस सम्मेलन का शंखनाद सभी हठधर्मिताओं, हर तरह के क्लेश, चाहे वे तलवार से हों या कलम से और सभी मनुष्यों के बीच की दुर्भावनाओं का विनाश करेगा।

Tuesday, 7 August 2018

TODAY TELECONFERENCE - 7/8/18

Today Teleconference

ગણિતમાં M1...M5...એટલે કે
સંખ્યાજ્ઞાનથી......ભાગાકાર મુજબ કામ કરવું.
જેને જ્યાં તકલીફ હોય જયાંથી ના આવડતું હોય ત્યાંથી વ્યક્તિગત આગળ શીખવવાનું કામ કરવું. સામુહિક બધાને એક સરખું એકબાજુથી કરાવવું નહી.
વિદ્યાર્થીઓને કંટાળાજનક બને નહિ તે ધ્યાન આપવું...સ્માર્ટ વર્ક કરવું.
ધોરણ 1 અને 2 માં ઉપચારાત્મક કાર્ય કરાવવાનું નથી પણ રેગ્યુલર કામ કરવું.
2016-17 નું વાંચન લેખન અને ગણનનું મોડ્યુલ હોવું જોઈએ.
ડાયરી નિભાવવી...દરેક વિદ્યાર્થી ક્યાં છે તેની માહિતી રાખવી અને નિભાવવી.
પ્રિયબળકોનો જ ડાયરીમાં ઉલ્લેખ કરવો. બધા વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કરવો નહી.
વિદ્યાર્થીઓમાં તને આવડે જ છે તેમ પ્રોત્સાહિત કરી આત્મવિશ્વાસ કેળવવો.
અનુલેખન કરાવવાનું નથી.
બધા વિદ્યાર્થીઓ સાથે બેસાડવા નહિ..બધા ધોરણ ભેગા કરવા નહી.
જોડાક્ષરની પ્રેકટીસ કરાવવી. અને કરેક્શન કરાવવું.
ધોરણ 6 , 7 અને 8 ના બાળકોને કક્કો અને બારક્ષરી કરાવવાની નથી. આખે આખી બારક્ષરી લખાવવાની નથી.
બિનઅધિકૃત સાહિત્ય જેમ કે દેશીહિસાબ વગેરે વાપરવાના નથી.
વારંવાર એક ને એક વસ્તુ ના લખાવો.
વાંચન લેખન અને ગણન વારા ફરતી કરાવો જેથી બાળકને કંટાળો ના આવે.
ડેટા : X1 અને X2 ડેટાની સમજ કેળવવી : X1 માં જે બાળકો આપવામાં આવ્યા હતા તે પત્રક X2 માં લેવાના નથી. જો X1 માં છે તે સિવાયના વર્ગના જે બાળકો 5 ગુણ કરાતા ઓછા આપવાને યોગ્ય લાગે તે જ X2 માં લેવા. એટલે કે X1 અને X2 બંને મળીને કુલ પ્રિય બાળકો થાય.
CRC એ ફરીથી પરીક્ષા લેવી આવતી કાલે 12 વાગ્યા પહેલા ડેટા તૈયાર કરવા.
દરેક વિદ્યાર્થિની અલગ નોટ બનાવી તપાસણી કાર્ય કરવું અને ક્ષતિઓનો સુધારો કરાવવો.
ટ અને ડ તથા ઠ અને ઢ નો ભેદ સમજાવવો.
પ્રિય બાળકોનું અલગ રજીસ્ટર નિભાવવાનું છે અને અનિયમિત બાળકો માટે એસ.એમ.સી. વગેરેના સાહિયોગથી વાલીસંપર્ક કરી તેને નિયમિત કરવું.
પ્રિય બાળક રજીસ્ટરમાં દરેક બાળકના બે બે પાન રાખી દરેક બાળકને ક્યાં તકલીફ છે, ક્યાં ઉણપ છે તે નોંધવાનું છે. ઉણપના કારણો નોંધી અને તે માટે લીધેલા પગલાં નોંધવાના છે. દરેક બાળકનું ટ્રેકિંગ થયેલું હોવું જોઈએ


આજે સાંજે આપણા બંને નિયામક તથા સચિવ રાવ સાહેબે બાયસેગ મારફતે એક મિટિંગ કરેલ. જેમાં સચિવ સાહેબે ખુબજ પોઝીટીવ વાતો રજૂ કરેલ જેના મુખ્ય અંશ નીચે મુજબ હતા.
➡X1 તથા X2 આંકડા જે રાજ્ય કક્ષાએ મળ્યા છે તે અને જિલ્લા લેવલે અલગ હોઇ કાલે બપોર 12 વાગ્યા સુધી માં જો કોઈ ભૂલ હોય અથવા સમજાવ્યા એ પ્રમાણે ફરીથી ગુણોત્સવ રિઝલ્ટ તપાસી  ફરીથી આપવા કહેલ.
➡આ મિશન જરૂર પડે સુધારા કરી શાળા સમય માં લંબાવવામાં આવશે.
➡સાહેબે કહેલ કે મને 100%કામ ન થાય તો ચાલશે પણ તેના કારણો રજૂ કરવા જેથી તેમને મેડિકલ ચેક અપ કરવું પડશે કે બીજી કોઈ જરૂરિયાત જરૂરી હશે એ મુજબ કામ કરીશું.પરંતુ ખોટા આંકડા ન આપવા જણાવેલ.
➡દરેક પ્રિય બાળક દીઠ  તમારી નોટબુક માં પેજ નામ લખીને ફાળવવા જેથી બાળક દીઠ થયેલ પ્રગતિ જાણી શકાય.
➡જાન્યુઆરી થી માર્ચ 2019 દરમિયાન ધોરણ 1 થી 3 સુધી આ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવશે.
➡એ સિવાય ધોરણ 3 થી 5 માં પણ આ કાર્યક્રમ કરવામાં આવનાર છે.
➡બાળકો ને ક્યારેય બધા વચ્ચે ઉતારી ન પાડશો એવું એમને એક સ્કૂલ નું ઉદાહરણ આપી જણાવેલ.
➡આ મિશન એક ડેડ લાઈન વગર ની મેરેથોન છે કે જેની કોઈ જ અંતિમ રેખા નથી એવું જણાવેલ.
➡સાહેબે ઉદાહરણ આપેલ કે 3 રોટલી ખવડાવી ને ભૂખ મટાડી શકાય છે પરંતુ કુપોષણ દૂર નથી થતું.
 આમ આ પ્રકારની  સચિવ સાહેબે  સરસ પોઝીટીવ વાતો રજુ કરી મિશન સફળ થાય તેવી શુભેચ્છાઓ પાઠવેલ.


- CRC AGHAR




CURTSEY - WHATSAPP MSG. 

Sunday, 15 July 2018

EXPRESS WITH NK


EXPRESS WITH NK....   

અઘાર ક્લસ્ટર આયોજીત 'એક્ષપ્રેસ વીથ એન.કે' પ્રોગ્રામ ... જેમાં...  જોડાશે અઘાર ક્લસ્ટર ની શાળાના વિદ્યાર્થીઓ અને બનશે પ્રેરણા એવા બાળકો માટે કે જેઓ શાળા બહારના બાળકો છે, વિશિષ્ટ જરુરિયાત વાળા બાળકો છે, અનિયમિત અને સતત ગેરહાજર રહેતા બાળકો છે,  અને ખાસ એવા બાળકો જેઓ દિવ્યાંગ છે...  

આ તમામ બાળકો કરશે એક્ષપ્રેસ પોતાનુ ટેલેન્ટ .... વીથ એન.કે... (સી.આર.સી. અઘાર) 




'' EXPRESS, IMPRESS, INSPIRE ''



Tuesday, 1 May 2018

AGHAR CRC


પ્રજ્ઞા તાલીમ વર્ગ માં અઘાર સી.આર.સી દ્વારા કરાવામાં આવેલ અભિનય ગીત નો વિડીયો વાયરલ
AGHAR CRC

વર્ચ્યુઅલ ક્લાસરૂમ અંતર્ગત અઘાર ક્લસ્ટરના TECH-SAVVY ૧૫ શિક્ષકોની યાદી

ઉપરોક્ત લિસ્ટ પ્રમાણે ના શિક્ષકોએ અઘાર CRC ના તમામ શિક્ષકો પૈકી વર્ચ્યુઅલ ક્લાસરૂમ અંતર્ગત કામ કરવાની તૈયારી બતાવી છે તે બદલ તમન...